Oracle Linux 7 પ્રસ્તુત છે
Oracle Linux 7 એ એન્ટરપ્રાઇઝ ઑપરેટિંગ સિસ્ટમના તાજેતરના લક્ષણો રજૂ કરે છે
- એન્ટરપ્રાઇઝ આર્કીટેક્ટો નવી ક્ષમતાઓ જેમ કે લાઇટવેઇટ એપ્લીકેશન આયસોલેશની કદર કરે છે.
- એપ્લીકેશન ડેવલપરો સુધારાયેલ ડેવલપમેન્ટ એનવાયરમેન્ટ અને એપ્લીકેશન-પ્રોફાઇલીંગ સાધનોને આવકારશે. Oracle ડેવલપર બ્લોગ પર વધુ વાંચો.
- સિસ્ટમ એડમીનીસ્ટ્રેટરો નવી વ્યવસ્થાપન સાધનો સુધારાયેલ પ્રભાવ તથા ક્ષમતાવાળા વિસ્તૃત ફાઇલ-સિસ્ટમ વિકલ્પોની કદર કરશે.
ભૌતિક હાર્ડવેર, વર્ચ્યુઅલ મશીનો, કે પછી ક્લાઉડમાં જમાવાયેલું, Oracle Linux 7 ભાવિ-પેઢીના આર્કીટેક્ચરો માટે જરૂરી અદ્યતન લક્ષણો પહોંચાડે છે.
અહીંથી ક્યાં જવું:
-
Oracle Linux 7 પ્રોડક્ટ પાનું
Oracle Linux 7 વિશેની જાણકારી માટેનું પ્રાથમિક પાનું. તમારી Oracle Linux 7 સિસ્ટમને કેવી રીતે આયોજીત કરવી, જમાવવી, જાળવવી અને તેની સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી તે શીખો.
-
Oracle કસ્ટમર પોર્ટલ
લેખ, વીડિયો અને અન્ય Oracle વસ્તુઓ વાપરવા માટેનું તથા Oracle સપોર્ટ કેસના વ્યવસ્થાપન માટેનું એકમાત્ર સ્થાન.
-
દસ્તાવેજો
Oracle Linux અને અન્ય Oracle ઉપલબ્ધિઓ સંબંધિત દસ્તાવેજો પૂરા પાડે છે.
-
Oracle ઉમેદવારી વ્યવસ્થાપન
સિસ્ટમોના અસરકારક વ્યવસ્થાપન માટેનું વેબ-આધારિત સંચાલન ઇન્ટરફેસ.
-
Oracle Linux પ્રોડક્ટ પાનું
Oracle Linux પ્રોડક્ટ ઉપલબ્ધિઓ માટે પ્રાથમિક પ્રવેશ પૂરો પાડે છે.